Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉનાળામાં ખાવું જોઈએ ચીકૂ , જાણો ચીકુના ફાયદા

ઉનાળામાં ખાવું જોઈએ ચીકૂ , જાણો ચીકુના ફાયદા
, રવિવાર, 13 માર્ચ 2016 (00:28 IST)
ચીકૂ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં મૌસમમાં એના સેવન ખાસ રૂપથી લાભદાયક હોય છે. ચીકૂમાં 71 ટકા પાણી , 1.5 ટકા પ્રોટીન , 1.5 ટકા વસા અને 25.5 ટકા કાર્બિહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે. એને ભોજન પછી  ખાવાથી ઘણા લાભ થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે ચીકૂ ખાવાથી થતા ફાયદા વિશે... 
 
1. આંખો માટે આ લાભદાયક - 
 
2. ઉર્જાથી ભરપૂર 
 
3. રોગોથી બચાવે છે. 
 
4. કરચલીઓ ઓછી કરે છે
 
5. કેંસરથી બચાવે છે.
webdunia

6. હાડકાઓ માટે લાભકારી 
 
7. એને ખાવાથી કબજીયાત  દૂર થાય છે.
 
8. ગર્ભાવસ્થામાં ચીકૂ ખાવાથી 
 
9 એંટી વાયરલ અને એંટી બેક્ટેરિયલ હોય છે. 
 
10. ડાયરિયાથી આપે છે રાહત 


webdunia

11 . મગજને રાખે છે શાંત
 
11 3. પથરી બહાર કાઢે છે
 
14 શરદીને કરે છે દૂર 
 
15. વજન ઘટાડે છે. 


webdunia

16. ઝેરીલા તત્વોને દૂર કરે છે. 
 
17. કેવિટી ભરે છે
 
18. સ્કિનને હેલ્ધી બનાવે છે
 
19. વાળને મજબૂર બનાવે છે 
 
20 ખોડો(ડેંડ્રફ) દૂર કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati