Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ ટીપ્સ- ભોજનની સાથે પાણી ક્યારેય ન પીવુ

હેલ્થ ટીપ્સ- ભોજનની સાથે પાણી ક્યારેય ન પીવુ
, સોમવાર, 13 જુલાઈ 2020 (14:28 IST)
ભોજનની સાથે પાણી ક્યારેય ન પીવુ જોઈએ. પાણી પેટના એસિડની શક્તિને ઓછી કરી નાખે છે. જેનાથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફૈટ સારી રીતે પચતા નથી. તેથી કાયમ ભોજન કરવાના 10 મિનિટ પછી જ પાણી પીવો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty tip - વાળના ગ્રોથ માટે જ રૂરી ટિપ્સ