Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રક્ષાબંધનના પર્વ પર સૂરતમાં બની સોનાની મિઠાઈ, કીમત જરૂર જાણો

રક્ષાબંધનના પર્વ પર સૂરતમાં બની સોનાની મિઠાઈ, કીમત જરૂર જાણો
, બુધવાર, 22 ઑગસ્ટ 2018 (14:59 IST)
અમાર દેશમાં ખુશીના અવસર કોઈ પણ હોય, અને મોઢું મીઠા જરૂર કરે છે. ત્યાં જ રાખીનો તહેવાર નજીક જ છે. તેને જોતા દુકાનદારોએ પણ તૈયાર ઈઓ શરૂ કરી દીધી છે. રક્ષાબંધનના અવસર પર બેન ભાઈની કળાઈ પર રાખડી બાંધીને મોઢું મીઠું કરાવે છે. આ ખાસ અવસર માટે સૂરતના એક દુકાનદારે એક ખાસ મિઠાઈ બનાવી છે. જે  જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે અને કીમત સાંભળીને તમે ચોકી જશો. 
સામાન્ય રીતે મિઠાઈમાં ચાંદીનો વર્ક ઉપયોગ કરાય છે જ્યારે આ મિઠાએમાં સોનાની પરત લગાવી છે. આ કારણે મિઠાઈની કીમત 9 હજાર રૂપિયા પ્રતિકિળો છે. આ મિઠાઈ સૂરતના શહેરના લોકોના આકર્ષણનો કેંદ્ર બની છે. અહીં ચાંદીના વર્ક વાળી મિઠાઈઓ પણ છે જેની કીમત 60થી લઈને 1000 રૂપિયા પ્રતિ કિલો છે. 
webdunia
સોનાની મિઠાઈ વાળી આ દુકાનનો નામ પણ 24 કેરેટ મિઠાઈ મેજિક છે. દુકાનના માલિકનો કહેવું છે કે, આ મિઠાઈ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકૂ સરું રિપોંસ મળી રહ્યુ છે. મિઠાઈ પર સોનાની પરત લાગેલી હોવાના કારણે તેને ગોલ્ડ સ્વીટસ નામ આપ્યું છે. અહીં આવનાર બધાનો ધ્યાન આ મિઠાઈ તરફ જાય છે. રોચક વાત આ છે કે સોનું સ્વાસ્થય માટે પણ સારું છે. આ કારણે પણ લોકોને આ મિઠાઈ ખૂબ પસંદ આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે ઉજવાય છે રક્ષાબંધન