Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fennel Tea benefits- વજનને ઓછું કરવાથી લઈને ત્વચા ચમકદાર બનાવવામાં મદદગાર

Fennel Tea benefits in gujarati
, ગુરુવાર, 11 મે 2023 (07:54 IST)
Fennel Tea benefits વરિયાળીનું પાણી પીવાના ફાયદા- મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા 
- 1. પેટમાં થતા બળતરા , એસીડીટી , ગૈસ , પેટમાં દુખાવા , ડાયરિયા અને મહિલાઓમાં માસિક ધર્મના સમય થનાર દુખાવમાં પણ વરિયાળીની ચાનો સેવન ફાયદા પહુંચાડે છે. 
 
2. લોહીને સાફ કરવા માટે વરિયાળી ખૂબ ફાયદાકારી છે. આ ન માત્ર બ્લ્ડ પ્યૂરીફાયર એટલે કે રક્તશોધક છે. પણ તમારા 
 
લીવર અને કિડની માટે પણ લાભકારી છે. 
 
3. આ શરીરમાં વસાનો જમાવને ઓછું કરે છે અને તમારા વજનને ઓછું કરવામાં મદદગાર સિદ્ધ હોય છે. આ તમારી પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. 
 
4. એંટીઓક્સીડેંટથી ભરપૂર આ ચા તમને તબાવ રહિત રહેવામાં મદદ કરશે અને તમારા દિલનો પણ ખ્યાલ રાખવામાં સહાયક હશે. આ તમને સતત તરોતાજા અનુભવ કરાવશે. 
 
5. ત્વચામાં ચમક પૈસા કરીને આ ચા તમને આકર્ષનને વધારવામાં મદદ કરશે અને કરચલીઓને ઓછું કરીને યુવાન જોવાવામાં પણ 
 
How to make Fennel Tea વરિયાળીની ચા બનાવવા માટે 
એક વાસણમાં 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળીને 5 મિનિટ સુધી ઉકાળો. સ્વાદ માટે 2-4 ફુદીનાના પાન ઉમેરી શકાય છે. આ ચાને ગાળીને તેમાં મધ નાખીને પી શકો છો
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

National Technology Day- AC-Cooler આખો દિવસ ચલાવશો, તેમ છતાં બિલ વધશે નહીં, આ ટ્રીક જાણી લો