Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉનાળામાં ઠંડુ પાણી પીવાથી થશે આ રોગ

Drinking cold water in summer will cause this disease
, મંગળવાર, 16 મે 2023 (17:02 IST)
1. ફ્રિજનુ પાણી આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે અને તેનો એક મોટું કારણ આ છે કે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધારે તાપમાન પર હોય છે જે નુકશાનદાયક છે. 
 
2. ફ્રિજનું પાણી પીવાથી મોટી આંત સંકોચાય છે. જેનાથી એ તેમનો કામ યોગ્ય રીતે નહી કરી શકતી. પરિણામસ્વરૂપ સવારે ઠીકથી પેટ સાફ નહી હોય છે અને  મળ પેટમાં જ રહી સડે છે. 
 
3. આ પાણીને પીવાથી લાંબા સમયનો કબ્જ થઈ શકે છે, જેનાથી તમારો પૂરો તંત્ર ગડબડાય છે અને બીજા ઘણા રોગો જન્મ લે છે. આયુર્વેદમાં કબ્જને બધા રોગોનો મૂળ કહેવાય છે. 
 
4. વધારે ઠંડા પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે અને યોગ્ય રીત કામ નહી કરતી. તેનો અસર તમારા મેટાબૉલિજ્મ અને આરોગ્ય પર સીધો અસર પડે છે. આ તમારી ધડકનને ઓછું પણ કરી શકે છે. 
 
5. વધારે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતા વધારે હોય છે. દરરોજ જો તમે આ ટેવને સતત રાખશો તો ટાંસિલ ગળા, ફેફંસા અને પાચન તંત્રના રોગ થવું સામાન્ય વાત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Day of Living Together in Peace- શાંતિમાં સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ, તેનું મહત્વ અને ઇતિહાસ જાણો