Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#WorldMilkDay દૂધના આ 5 ફાયદા કેરાન કરી નાખશે

#WorldMilkDay દૂધના આ 5 ફાયદા કેરાન કરી નાખશે
, મંગળવાર, 6 જૂન 2017 (17:13 IST)
દૂધ પીવું આરોગ્ય માટે ફાયદાકારી છે. આ તો તમે બધા જાઁઓ છો પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી ન માત્ર શરીરને તાકાત, ઉર્જા અને કેલશિયમ મળે છે પણ  તેના બીજા ફાયદા પણ ચોકાવનાર છે. 
1. દૂધ પીવાથી દાંત, હાડકા અને માંસપેશીઓ મજબૂત હોય છે. માંસપેશી નિર્માણમાં પણ આ મુખ્ય યોગદાન આપે છે. તેનાથી ત્વચા પણ ચમકે છે. દૂધમાં વિટામિન એ, બી 2 અને બી 12 હોય છે તેથી તમારી આંખની રોશનીમાં સુધાર હોય છે. 
 
2. દૂધમાં પ્રોટીન હોય છે આ ડેમેજ કોશીકાઓને રિપેયર કરવામાં મદદગાર સિદ્ધ હોય છે. જો તમે વ્યાયામ કરો છો કે બૉડી બિલ્ડીંગ એક્સરસાઈજ કરો છો તો તમારા માટે એ સૌથી સારું ડ્રિંક છે. 
 
3. દૂધ પીવાથી બાળકોનો વિકાસ સારું હોય છે. અને તેનાથી જાડાપણ પણ ઓછું હોય છે. તેનાથી પાચન શક્તિ પણ મજબૂત હોય છે. 
 
4. ઘણા શોધમાં આ વાત સામે આવી કે દૂધ પીવાથી દિલની બીમારી દૂર રહે છે અને બ્લ્ડ પ્રેશર નિયંત્રિત રહે છે. 
 
5. મસૂડાથી લોહી નિકળતું હોય થાક રહેતી હોય,કબ્જ અને સ્કિનની સમસ્યા હોય તો દૂધ લાભકારી હોય છે. વાળ સુંદર બનાવું અને કેંસર જેવા જાનલેવા રોગ 
 
પણ દૂર રહે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Brest feeding કરાવી રહી છો તો તમારી ડાઈટમાં શામેળ કરો આ આહાર