Publish Date: Mon, 16 Apr 2018 (11:05 IST)
Updated Date: Mon, 16 Apr 2018 (11:15 IST)
ગર્મીના મૌસમમાં તાપમાન ખૂબ વધારે હોય છે , જેનું અસર તમારી ત્વચા અને સ્વાસ્થય પર પણ જોવાય છે. આ મૌસમમાં ખાવા-પીવામાં સાવધાની રાખવું ખૂબ જરૂરી છે. આથી અમે જણાવી રહ્યા છે એ 5 વસ્તુઓ વિશે જે ગર્મીમાં તમને નુકશાન પહોંચાડી શકે છે જાણો એ 5 વસ્તુઓ
1. ખૂબ વધારે મસાલા - ગર્મીના દિવસોમાં વધારે મસાલાના સેવનથી બચવું જોઈએ. એ શરીરમાં ગર્મીના સંચાર કરે છે અને ચયાપચયની રેટ્ વધી જાય છે.