Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કફમાં ખૂબ ફાયદાકારી હોય છે શાકર આ રીતે કરો ઉપયોગ

કફમાં ખૂબ ફાયદાકારી હોય છે શાકર આ રીતે કરો ઉપયોગ
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (08:55 IST)
શાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે. 
- ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે. 
- આ ગળાની ખરાશને ઓછું કરે છે. 
- રાત્રે સૂતા પહેલા શાકર અને કાળી મરી સમાન માત્રામાં પાઉડર લેવાથી ખાંસીમાં આરામ મળે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- માત્ર ખાંસી જ નહી પણ શાકર મોઢાથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- શાકરને કાળે મરી પાઉડર અને ઘીની સાથે ખાવાથી ગળાના દુખાવાથી આરામ મળે છે. 
- શાકરના સેવન લોહી વધારવામાં પણ મદદગાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Epilepsy વાઈ-ખેચ આવવાના કારણો