Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તનાવના ફાયદા પણ છે, જાણો 5 કારણ

તનાવના ફાયદા પણ છે, જાણો 5 કારણ
, ગુરુવાર, 23 મે 2019 (04:15 IST)
જો તમે પણ સાંભળતા રહો છો કે તનાવ આરોગ્ય માટે હાનિકારક છે પણ તમને આ જાણીને હેરાની થશે કે તનાવની થોડી માત્રા અમારા માટે ફાયદાકારી પણ સિદ્ધ થઈ  થઈ શકે છે વિશ્વાસ નહી તો જાણો 5 કારણ 
1. એક શોધ પ્રમાણી ઓછી માત્રામાં લીધેલ તનાવ, તમારા મગજ માટે નુકશાનદાયક નહી પણ ફાયદાકારી હોય છે. ઓછા સમયમાં તનાવા આરોગ્યની કોશિકાઓના નિર્માણ કરે છે અને તમારા સજગતાને વધારે છે. 
 
2. તનાવ તમારા માટે આ માટે પણ ફાયદાકારી છે, કારણકે આ તમારા મગજની કોશિકાઓને વિકસિત થવાના અવસર આપે છે. જેનાથી માનસિક ક્ષમતાઓમાં વૃદ્ધિ હોય છે. 
 
3. ઓછા સમયનો તનાવ મગજમાં એડરિનેલિન નિર્માણમાં સહાયક છે. જેનાથી તમારી ઉર્જાનો સ્તર સામાન્યથી વધારે થઈ જાય છે. આ સ્થિતિમાં તમે વધારે ઉર્જાવાન થાઓ છો. 
 
4. જ્યાં વધારે તનાવ તમારી પ્રતિરોધક ક્ષમતાને પ્રભાવિત કરે છે, તેમજ ઓછા સમયનો હળવું તનાવ અમારા ઈમ્યૂન સિસ્ટમને સક્રિય કરી અવાંછિત તત્વોથી રક્ષા કરે છે. 
 
5. તનાવનો અસર તમારી કાર્યક્ષમતા પર જરૂર પડે છે પણ ઓછા સમયનો તનાવ એડ્રિનલ નિર્માણ કરી ન માત્ર તમારું આત્મવિશ્વાસને વધારે છે. પણ સરસ અનુભવ પણ આપે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો, આ ઉપાય છે તમારા માટે