Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાથી મુક્તિ અપાવશે આ એક વસ્તુ

કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાથી મુક્તિ અપાવશે આ એક વસ્તુ
, સોમવાર, 12 ઑક્ટોબર 2020 (09:19 IST)
સમય સાથે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમા કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાનો પણ સમાવેશ છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા તો જેવી સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ માટે લોકો અનેક પ્રકારના પ્રયત્ન પણ કરે છે.
બીપી હાઈ હોય કે લો
થવુ એક ગંભીર સમસ્યા છે.
જેને કારણે સતત વ્યક્તિની મૃત્યુ થવાનો ખતરો પણ બન્યો રહે છે. તો જરૂરી છે કે આ સમસ્યા ને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે.
 
હાઈ બીપીની પરિસ્થિતિમાં વ્યક્તિના હાથ પગ
ઢીલા થઈ જાય છે.
દિલની ધડકન તેજ થઈ જાય છે. અનેક લોકો પેશેંટના હાથ પગ ઘસવા માંડે છે. આવુ કરવાથી પેશેંટને આરામ તો મળે છે. પણ આ બીમારીથી મુક્તિ નથી મળતી. મીઠા વગરનુ ટામેટાનુ જ્યુસ આ સમસ્યાને ખતમ કરવાનો સૌથી અસરદાયક ઉપાય છે. આ પેશેટ માટે અમૃતનુ કામ કરે છે.
જ્યારે પણ કોઈ પેશેટને હાઈબીપી અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો એ વ્યક્તિને ટામેટાનો પીવો જોઈએ આ તમારા સ્વાસ્થ્ય માટે લાભકારી હોઈ શકે છે.
 
જાપાનની ટોકિયો મેડિકલ એંડ ડેંટલ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ અભ્યાસના અંતમાં હાઈબીપીથી પીડિત 94 પ્રતિભાગીઓના બીપીમાં ઘટાડો થયો.
 
 
પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો
આપણે  આદુનો પ્રયોગ ભોજન બનાવવામાં કરીએ છીએ.  કારણ કે આ માત્ર ભોજનના સ્વાદ જ નથી વધારતુ પણ રોગોથી  છુટકારો પણ અપાવે છે. પણ શું તમે ક્યારેય  વિચાર્યું છે કે રોજ આદુ ખાવાને બદલે એનું એક કપ જ્યૂસ પીવાય તો કેટલાય રોગ થી છુટકારો મળી શકે છે? 
આદુંનું  જ્યૂસ તમને  શરદી-ખાંસી, પેટની ખરાબી, ગળાના દુખાવો, સાંધાનો દુખાવો, મધુમેહ diebities, વધેલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં  અને કેંસર જેવા રોગોથી છુટકારો અપાવી શકે છે. જો તમ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેકલેસ બ્લાઉજ પહેરતા પહેલા આ 5 વાત ધ્યાનમાં રાખો