Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Black Stool: જો ટૉયલેટમાં જતા પર આવવા લાગે આ ફરિયાદ, તરત કરો આ ઉપાય નહી તો થશે નુકશાન

Black Stool:  જો ટૉયલેટમાં જતા પર આવવા લાગે આ ફરિયાદ, તરત કરો આ ઉપાય નહી તો થશે નુકશાન
, સોમવાર, 4 જુલાઈ 2022 (00:45 IST)
Home Remedies For Black Stool: આરોગ્ય શરીર માટે ભોજન જ યોગ્ય ડાઈઝેશન ખૂબ જરૂરી છે. નહી તો તેનો પ્રભાવ સ્ટૂલમાં જોવાવા લાગે છે. જો તમારા મળનો રંગ કાળો થવા લાગે છે તો સાવધાન થઈ જાઓ કારણ કે આ કોઈ રોગનો સંકેત હોઈ શકે છે. જો કોઈ પરેશાની ન પણ હોય તો પણ તેનાથી છુટકારો મેળવી શકાય છે. 
 
Black Stool થી છુટકારો અપાવતી આ વસ્તુઓ 
ઘણી વાર આયરન સપ્લીમેંટ્સ ખાવાના કારણે સાઈડ ઈફેક્ત થવા લાગે છે જેના કારણે મળનો રંગ બ્લેક જોવાવા લાગે છે. પણ ઘણી વાર પાચન તંત્રમાં ગડબડીના કારણે પણ આવુ થઈ શકે છે આવો જાણીએ તે ઘરેલૂ ઉપાય જેની મદદથી મળનો સામાન્ય રંગ પરત લાવી શકાય છે. 
 
1. પાણી પીવું 
જો તમારી બૉડી હાઈડ્રેટ રહેશે તો પાચનથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ જશે અને મળત્યાગમાં પણ પરેશાની નહી આવશે. હેલ્થ એક્સપર્ટસના મુજબ એક દિવસમાં ઓછામાં  ઓછા 8 ગિલાઅ પાણી જરૂર પીવુ. અમારા શરીરમાં ઘણી પરેશાની પાણીની કમીના કારણ પણ હોય છે. 
 
2. ફાઈબર બેસ્ટ ફૂડસ 
જો તમે ઈચ્છો છો કે મળત્યાગની પરેશાની દૂર થઈ જાય તો આજે જ ફાઈબર બેસ્ડ ફૂડસનો સેવન કરવુ શરૂ કરી દો. તેના માટે ડેલી ડાઈટમાં દાળ અને કઠોળને શામેલ કરવું. તેના કારણથી મળનો કાળાશ જલ્દી દૂર થઈ જશે. 
 
3. દહીં 
દહીંને પેટ માટે સારી ઔષધિ ગણાય છે જેનાથી ડાઈઝેશન દુરૂસ્ત થવામાં મદદ મળે છે. દહીંમી પ્રોબાયોટિક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી મળત્યાગની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. દહીંમાં વિટામિન બી 12 અને કેલ્શિયમ જેવા ન્યુટ્રીએંટસ હોય છે જે પેટની ગડબડીને દૂર કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

White Hair- આ લીલા શાકભાજી અને તેની છાલથી સફેદ વાળ કાળા થઈ જશે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો