Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર 7 દિવસ સુધી કાળી મરી ખાવાથી ખત્મ થઈ જશે આ રોગ

માત્ર 7 દિવસ સુધી કાળી મરી ખાવાથી ખત્મ થઈ જશે આ રોગ
, બુધવાર, 20 જાન્યુઆરી 2021 (16:18 IST)
મિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. તેથી આજે અમે (વેબદુનિયા ગુજરાતી) તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે. 
કાળી મરી ખાવાના ફાયદા 
-કાળી મરી ખતરનાક રોગોથી શરીરની રક્ષા કરે છે. કારણકે તેમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા પોષક તત્વ હોય છે. જે રોગોમાં લડવામાં સહાયક હોય છે. 
-અપચ, ઝાડા, કબ્જ વગેરેથી રાહત મેળવવા માટે કાળી મરી શ્રેષ્ઠ ઔષધિ છે. 
 
-કાળી મરીમાં ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણના કારણે તમે વજન ઓછી કરી શકો છો. કારણકે આ શરીરમાં વધારે વસા હોવાથી રોકે છે. 
 
-આ સિવાય પેટમાં ગેસ, ઉંઘરસ, શરદી, ત્વચાના રોગ, પેટ્માં કૃમિ જેવા રોગો તેના સેવનથી ઠીક થઈ જાય છે. 
 
-તેનો સૌથી વધારે ફાયદો આ છે કે તેનાથી આંખોની રોશની વધે છે. 
 
કેવી રીતે ખાવું
મિત્રો 3-5 કાળી મરીએ ચાવીને ખાવો કે પછી તમે મધમાં મિક્સ કરી પણ ખાઈ શકો છો. 
તેને ખાવાનો સૌથી સારું તરીકો આ પણ છે કે તેને કેટલાક કિશમિશના સાથે ખાઈ શકાય છે.
 
સતત 7 દિવસ સુધી ખાવાથી તમે પોતે જ ફાયદા જોવાવા લાગશે. 
જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો અમને ફોલો કરવું ન ભૂલવું અને પોસ્ટને લાઈક અને શેયર કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વસ્થ રહેવાની 10 સારી વાતોં -જાણો શું અને ક્યારે અને કેટલું કરવું