Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રુદ્રાક્ષની માળા પહેરવાના ફાયદા

રુદ્રાક્ષની માળા પહેરવાના ફાયદા
, રવિવાર, 13 ઑગસ્ટ 2023 (12:15 IST)
Benefits of wearing Rudraksha beads- રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે.  પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે.  'રુદ્રાક્ષ' શબ્દનો અર્થ થાય છે રુદ્ર (શિવ)ની આંખો અને તેના આંસુ (અક્ષ). આ આધ્યાત્મિક મોતીની ઉત્પત્તિની વાર્તા સમજાવે છે કે શા માટે તેને શિવ દ્વારા વરદાન મળ્યું હોવાનું માનવામાં આવે છે.
 
રૂદ્રાક્ષ શરીર માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે.
 
રૂદ્રાક્ષને હંમેશા શુભ મુહૂર્તમાં જ ધારણ કરવી જોઈએ. 
 
હિન્દુ શાસ્ત્રો મુજબ પૂર્ણિમા અને મકર સંક્રાંતિના દિવસે રૂદ્રાક્ષ ધારણ કરવાથી સમસ્ત પાપોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
તેની ઉપચારાત્મક અસર છે.
નકારાત્મક ઉર્જા ઘટાડે છે.
એકાગ્રતા સુધારે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Eating Late At Night: મોડી રાત્રે ભોજન કરવાના આ 5 નુકશાન જાણશો તો આજે જ આ આદત બદલી નાખશો.