Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ફાયદા જાણી તમે તમારા પતિ માટે જ નહી પણ પોતાના માટે પહેરશો મંગળસૂત્ર

આ ફાયદા જાણી તમે તમારા પતિ માટે જ નહી પણ પોતાના માટે પહેરશો મંગળસૂત્ર
, રવિવાર, 16 જૂન 2019 (00:40 IST)
ભારતમાં પરિણીત મહિલાઓ મંગળસૂત્ર પહેરે છે. હિંદુ સભ્યતા મુજબ મંગળસૂત્ર પહેરવાનો સીધો સંબંધ પતિની લાંબી ઉમરથી છે. આવું માનવું છે કે મંગળસૂત્રથી પતિની ઉમ્ર લાંબી હોય છે. તેને પહેરવાથી પતિ પત્નીમાં પ્રેમ અને કમિટમેંટ બન્યું રહે છે. તેથી લગ્નના સમયે છોકરીઓને  મંગળસૂત્ર પહેરવાય છે.  

આજકાલ મંગળસૂત્રના ડિજાઈનમાં ઘણા ફેરફાર જોવાઈ રહ્યા છે. પણ આજે પણ સાચું મંગળસૂત્ર કાળા મોતી અને બે કપ ડિજાઈન વાળાને જ ગણાય છે. દક્ષિણ ભારતમાં આ જે પણ બે કપ ડિજાઈનવાળા મંગળસૂત્ર જ પહેરાય છે. પણ ત્યાં કાળા મોતીની જગ્યા હળદરમાં લપટાયેલું દોરા હોય છે. 

જાણો મંગળસૂત્ર પહેરવાના આરોગ્ય ફાયદા 
સોનાના બે કપ અને કાળા મોતીથી બનેલા મંગળસૂત્રના તેમના ગુણ છે. 
 
સોનાથી બનેલા કપ સત્વા ગુણથી સંકળાયેલા છે જે શિવ શક્તિને દર્શાવે છે અને દિલને સ્વસ્થ રાખે છે. 
કાળા મોતી માટે માનવું છે કે ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. 
વિજ્ઞાન મુજબ મંગળસૂત્ર બ્લ્ડ સર્કુલેશન સારું બનાવે છે અને બૉડી પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. 
તેથી મંગળસૂત્રને છાતી પાસે રાખવું કપડા ઉપર નહી. 
આયુર્વેદ મુજબ મંગળસૂત્ર દિલને સ્વસ્થ રાખે છે. 
 
મંગળસૂત્રમાં લાગેલી ત્રણ ગાંઠ પરિણીત જીવનના ત્રણ મુખ્ય વાત દર્શાવે છે. પહેલી ગાંઠ એક બીજા પ્રત્યે આજ્ઞાપાલનને દર્શાવે છે. 
બીજા ગાંઠ માતા-પિતા માટે પ્રેમ દર્શાવે છે. 
ત્રીજી ગાંઠ ભગવાનના પ્રત્યે સમ્માનને દર્શાવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

International Yoga Day-21 મી જૂનના યોગ દિવસને શા માટે ઉજવવામાં આવે છે?