Publish Date: Sat, 12 May 2018 (10:05 IST)Updated Date: Sat, 12 May 2018 (10:19 IST)
લસણ આરોગ્ય માટે ફાયદાકરી છે, આ તો તમે જાણો છો પણ તમે એ નહી જાણતા હોય કે અંકુરિત લસણ તમારા માટે વધુ ફાયદાકારી હોય છે, એંટીઓક્સીડેંટથી ભરપૂર આ અંકુરિત લસણ કેટલું ફાયદાકારી છે જાણવા માટે જાણો આ 5 ફાયદા વિશે..