Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરમીમાં લસણ ખાવાના કમાલના છે ફાયદા.. જાણી લો

ગરમીમાં લસણ ખાવાના કમાલના છે ફાયદા.. જાણી લો
, મંગળવાર, 9 માર્ચ 2021 (16:15 IST)
લસણ ખાવાના અનેક ફાયદા હોય છે. લસણનો પ્રયોગ લગભગ દરેક ઘરમાં વઘાર લગાવવા માટે થાય છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ અનેક પ્રકારની સારવારમાં પણ થાય છે. આયુર્વેદની ભાષામાં લસણને એંટી પાવર કેંસરના નામથી ઓળખવામાં આવે છે. લસણનો સ્વાદ અને ગંધ તીખા હોય છે પણ તેનુ સેવન કરવાના અનેક ફાયદા હોય છે.
 
લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને સલ્ફ્યૂરિક એસિડ સહિત અનેક તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. લસણ એક સારા એંટીબાયોટિકના રૂપમાં પણ ઓળખાય છે. તેના સેવનથી સંક્રમણવાળા રોગ થવાના ચાંસેસ ઓછા થઈ જાય છે. 
 
જાણો લસણના ફાયદા 
 
- હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનુ સેવન લાભકારી હોય છે. 
- સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 
- સરસવના તેલમાં લસણ નાખીને ગરમ કરીને તેની માલિસ કરવાથી શરદી તાવમાં રાહત મળે છે. 
- લસણ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. 
- લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ચેહરા પર દાગ ધબ્બા દૂર થઈ જાય છે. 
 
- લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી વ્યક્તિ વારેઘડીએ બીમાર થતો નથી. 
- લસણનુ નિયમિત સેવન કરવાથી કેંસર પેદા કરનારા સેલ્સ ખતમ થઈ જાય છે. જેનાથી કેંસર થવાનો ખતરો ઓછો રહે છે. 
- લસણ ખાવાથી દિલ સાથે સંકળાયેલી બીમારી થવાના ચાંસેસ ઓછા રહે છે. 
- વજન ઓછુ કરવા માટે પણ લસણ કારગર છે. લસણને મધ સાથે ખાવાથી જાડાપણુ ઘટે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ કારણો વાંચ્યા પછી તમે કયારે પણ ખીલ નહી ફોડશો.