Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા
, મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (10:19 IST)
ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ડાયટિંગ કહો છો એ પણ એક રીતે ઉપાવસ જ છે. ઉપવાસ માત્ર તમારું વજન જ મેંટેન નથી રાખતું પણ આરોગ્યથી સંકળાયેલા ફાયદા આપે છે. જાણૉ ઉપવાસ કરવાના 5 ફાયદા 
 
1. ઉપવાસ રાખવું વજન ઓછું કરવાના હિસાબે બહુ ફાયદાકારી  છે. પણ તેના માટે તમેન ઉપવાસન સમયે તળેલી અને પેટમાં ભારે કરતી ફરિયાળી વસ્તુઓથી પણ દૂરી રાખવી પડશે. અને ફળાહાર અને તરળ પદાર્થનો ભરપૂન સેવન કરવું પડશે. 
2. પાચન તંત્રની સમસ્યાઓને ઠીક કરવા માટે ઉપવાસ કરવું સારું વિકલ્પ છે. તેનાથી પાચન તંત્રની ક્રિયાઓ સુગળ થવાનમાં મદદ મળે છે અને તેનાથી સંબંધિત રોગોમાં ફાયદા હોય છે. 
3. મેટાબૉલિજ્મને સારા બનાવા માટે પણ ઉપવાસ કરવું ફાયદાકારી હોય છે. જેનાથી શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચાલે છે. અને તમે લાંબા સમય સુધી અરોગ્યકારી રહો છો. 
ઉપવાસ કેવી રીતે કરશો
4. ત્વચાની સુંદરતને જાણવી રાખવા માટે પણ તેનાથી વિષાક્ત તત્વ શરીરથી નિકળી જાય છે જેનાથી ત્વચાની અંદરની સફાઈ હોય છે. 
5. મગજની ક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતા વધારવા ઈચ્છે છે. તો મહીનામાં ત્રણ વાર ઉપવાસ જરૂર કરો. તેનાથી શરીરની સફાઈ પણ હોય છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારે 1 કપ Tea પીતા પહેલા જાણી લો.. ખાલી પેટ ચા પીવાના આ 9 નુકશાન...