સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય
સફરજનના સેવનથી વધતી ઉમ્રના કારણે મગજ પર પડતા અસરને દૂર કરવામા મદદ મળે છે
સફરજન ખાવાનો યોગ્ય સમય
ડાએટ એક્સપર્ટ જણાવે છે કે ખાલી પેટ એટલેકે સવારે ઉઠીને તમે કઈક ન ખાધુ હોય અને સૌથી પહેલા સફરજન ખાઈ લેવુ.
આવુ કરવાથીએ તમારા પેટમાં બળતરા, ગૈસ કે ગભરાહટ થઈ શકે છે.
તેથી સવારે નાશ્તામાં 1 કલાક પછી કે લંચ કરવાથી 1 કે 2 કલાક પછી સફરજનનો સેવન કરવુ સૌથી વધારે લાભકારી હોય છે.
તમે નિયમિત રૂપથી આ સમય પર સફરજન ખાઈ શકો છો
લાંબા સમયથી કાપેલા રાખેલુ સફરજન ન ખાવા જોઈએ