Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 વર્ષની વયે સ્ત્રીઓ બેસ્ટ સેક્સ એંજોય કરે છે

28 વર્ષની વયે સ્ત્રીઓ બેસ્ટ સેક્સ એંજોય કરે  છે
.
બેસ્ટ સેક્સ માટેની વય શુ છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસ અને સર્વે થઈ ચુક્યો છે. પરંતુ હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસક્રમમાં જાણવા મળ્યુ છેકે 28 વર્ષની વયમાં મહિલાઓ બેસ્ટ સેક્સ એન્જોય કરે છે, પણ પુરૂષો 33 વર્ષની વય સુધી બેસ્ટ સેક્સ અનુભવ કરતા નથી. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ 25 વર્ષની વયમાં મોટાભાગે સેક્સ માણી ચુકી હોય છે. જ્યારે આ મહિલાઓ તેની વર્જીનીટી 17ની વર્ષની વય ગુમાવે છે. પુરૂષો 29 વર્ષની વયે વધુ સક્રિય રહે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે બેસ્ટ સેક્સ માટેની વયના સંબંધમાં પૂછવામાં આવતા 1281 પુરૂષો પૈકીના 40 ટકા પુરૂષોએ કહ્યુ હતુ કે તેઓએ 46 વર્ષની વયમાં પણ બેસ્ટ સેક્સ માટેની વયના સંબંધમાં પૂછવામાં આવતા 1281 પુરૂષો પૈકીના 49 ટકા પુરૂષોએ કહ્યુ હતુ કે તેઓએ 46 વર્ષની વયમાં પણ બેસ્ટ સેક્સની મજા માણી છે. પરીણામ અગાઉના તારણો કરતા વિરોધાભાસી છે. અગાઉના અભ્યાસમાં જણાવવામાં આવ્યુ કે પુરૂષો 18 વર્ષની વયે અને સ્ત્રીઓ 30 વર્ષની વયે બેસ્ટ સેક્સ એન્જોય કરે છે. 

ઓનલાઈન સેક્સ ટોય રીટેલર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં અગાઉ આ મુજબની વાત કરવામાં આવી હતી. અગાઉ કરતા નવા અભ્યાસમાં બિલકુલ જુદી વાત કરવામાં આવી છે.

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે જાણો પણ ભોજન પછી પાણી ક્યારે પીવું જોઈએ? જાણો તેના 5 નુકશાન