Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરવરના ફાયદા જાણશો તો રોજ ખાશો પરવલ

પરવરના ફાયદા જાણશો તો રોજ ખાશો પરવલ
, ગુરુવાર, 27 જૂન 2019 (13:11 IST)
પરવરનુ શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ.  પણ શુ તમે જાણો છો કે આ આરોગ્ય માટે વરદાન છે. જી મિત્રો પરવરમાં રહેલા એંટીઓક્સીડેટ, કેલ્શિયમ પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.  એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.  ચાલો આજે અમે તમને પરવરના કેટલાક ફાયદા વિશે બતાવીએ છીએ. જેને જાણ્યા પછી તમે પણ તેને તમારા ડાયેટમાં સામેલ કરી લેશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Date પર પ્રેમ અને રોમાંસ માટે નહી પણ આ માટે જાય છે છોકરીઓ