Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાઈટ છે નાની તો દવાઓ થી નહી પણ આ ઉપાયોથી વધશે લંબાઈ !

હાઈટ છે નાની તો દવાઓ થી નહી પણ આ ઉપાયોથી વધશે લંબાઈ !
, સોમવાર, 25 એપ્રિલ 2016 (13:03 IST)
ચેહરો કેટ્લો પણ આકર્ષક અને અટ્રેક્ટિવ હોય  પણ હાઈટ નાની છે તો પર્સનેલિટી અધૂરી લાગે છે. મોડલિંગ એયર હોસ્ટેસ્ટ આર્મી અને પોલીસ જેવા ઉંચા કદને વધારે તવ્જ્જો આપે છે બધાને ઉંચા કદની ઈચ્છા હોય છે કેટલાક યંગસ્ટર્સ તો એના માટે દવાઓના પણ સેવન કરે છે. એનાથી લંબાઈ તો વધે એ તો પાકું નહી, પણ એ દવાઓના સાઈડ ઈફેક્ટ હોય છે જે શરીરને નુકશાન પહોચાડે છે. 

 
હાઈટ ઉંચી દેખાડવા માટે યંગસ્ટર્સ હાઈ હીલના ઉપયોગ કરે છે અને દરરોજ હીલ્સ પહેરવી પણ સ્વાસ્થય માટે હાનિકારક છે. 
 
આમ તો હાઈટ વધારવા માટે બાળપણથી જ કોશિશ કરવી જોઈએ . એક્સરસાઈજ અને સંપૂર્ણ ડાઈટ લેવી જોઈએ. કેટલાક લોકોના વિચારવું છે , કે 18 વર્ષ પછી હાઈટ રોકાઈ જાય છે પણ આવું નથી કે 18 વર્ષ પછી હાઈટને કદી વધારી  ન શકાય . દવાઓ સિવાય સંતુલિત આહાર ઘરેલુ ઉપાય યોગ અને એક્સરસાઈજની મદદથી હાઈટ વધારે શકાય છે. 
 
webdunia

લંબાઈ વધારવા પાછળ હ્યુમન ગ્રોથ હારમોન (HGH)ની મુખ્ય ભૂમિકા હોય છે જે પિટ્યૂતરી ગ્રંથિથી નિકળે છે પ્રોટીન અને ન્યૂટ્રિશન યુક્ત આહાર ન ખાવાથી શરીરના વિકાસ બંદ થઈ જાય છે જેથી હાઈટ પણ રોકાઈ જાય છે. કોલ્ડ ડ્રિક્સ , ફાસ્ટ ફૂડ શરીર માટે જહર સમાન છે આ આરોગ્યને ખરાબ કરે છે સાથે જ હાઈટને પણ વધાવા નહી દેતા. દૂધ ,દહી ,લીલી શાકભાજી , દાળ  , જ્યૂસ , વિટામિન અને મિનરલ્સ યુક્ત ભોજનથી અમારા આરોગ્ય માટે લાભકારી છે. દાઅળ હાઈટ વધારવામાં મદદગાર સિદ્ધ થાય છે આથી એને ભોજનમાં જરૂર શામેળ કરો. 
 
હાઈટ વધારવાના ઘરેલૂ ટીપ્સ 
webdunia
* હાઈટ વધારવા માટે સવારે દોડ લગાવો. સૂર્ય નમસ્કાર કરો અને 1015 મિનિટ પુલ ઑપ્સ અને તાડાસન કરો. 
webdunia

* 2 કાળી મરીના ટુકડા કરી લો અને માખણમાં મિક્સ કરી નિગળી લો. 

* બાળકોના આરોગ્ય માટે ગાયના દૂધ ફાય્દાકારે હોય છે. જો બાળક નાના હોય તો એને ગાયના દૂધ સાથે પપૈયા ખાવા આપો. 
webdunia

* હાઈટ વધારવા માટે હાડકાઓના મજબૂત થવું જરૂરી  છે. કેલ્શિયમથી ભરપૂર પદાર્થને ભોજનમાં શામેલ કરો જે તમને દૂધ  ,દહી ,લીલી શાકભાજી , દાળ  , જ્યૂસ , મગફળી , કેળા અંગૂર અને ગાજરના સેવન કરો. 
webdunia

* લંબાઈ વધારવા માટે વિટામિન ડીની સૌથી વધારે જરૂર હોય છે જે દાળ,  સોયા મિલ્ક , સોયાબીન મશરૂમ અને બદામ વગેરેમાં હોય છે. 
webdunia

* આ સિવાય યોગ્ય રીતે બેસો અને ચાલો. ક્યારે પણ ઝુકીને બેસવું કે ચાલવું નહી જોઈએ. જેથી અમારા શરીર તેજીથી વધે છે. બધતા બાળકો અને કિશોરોને 8 થી 11 કલાકની ઉંઘ પૂરે લેવી સારી હાઈટ માટે જરૂરી છે. 
webdunia

* વ્યાયામ અને રમત પણ લાભકારી છે. રમાત અને એક્સરસાઈજથી શરીરની માંસપેશીઓ પર ખેંચાવ અને થાક હોય છે જેથી વિટામિન અને પોષક તત્વોની માંગ વધારે છે. આ અમારા શરીરની ગ્રોથ વધારે છે. આ સિવાય સ્વીમિંગ , એરોબિક્સ ,  ટેનિસ , ક્રિકેટ , ફુટબૉલ , બાસ્કેટબૉલ કે ખેંચવાળ વ્યાયામ દૈનિક ગતિવિધિમાં શામેળ કરો. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફળગાવેલા ઘઉં ખાવાના અનોખા 5 લાભ