Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેહત માટે અજમાવો આ ટીપ્સ

સેહત માટે અજમાવો આ ટીપ્સ

સેહત માટે અજમાવો આ ટીપ્સ
, સોમવાર, 2 જૂન 2014 (15:40 IST)
* યોગર્ટ - ફૂલ ફેટ ,નાન ફેટ કે રેગ્યુલર હોય ,દહીં ચરબી ઓછી કરશે. એમાં રહેલા પ્રોબાયોટિક્સથી પાચન શક્તિ સારી રહે છે. 
 
* પાઈનાપલ - આ ટ્રાપિકલ ફ્રૂટમાં બ્રોમેલિયમની માત્રા વધારે હોય છે. આ એંજાઈમથી પાચન શક્તિમાં સુધારો થાય છે. બ્લોટિંગની પરેશાનીથી રાહત મળે છે. ફળ પસંદ ના હોય તો સલાદની સાથે પણ ખાઈ શકો છો. 
 
* જિંજર અને પિપરમેંટ - આ બન્ને વસ્તુથી ગેસ નહી થાય. એ માટે હોટ કે કોલ્ડ જિંજર ટી કે પિપરમમિંટ લઈ શકો છો. 
 
* રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી પણ ચરબી ઓછી થાય છે.  
 
 

 

Share this Story:

Follow Webdunia gujarati