Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફળ અને તેને ખાતા સમયે રાખતી સાવધાનીઓ..

ફળ અને તેને ખાતા સમયે રાખતી સાવધાનીઓ..
, રવિવાર, 5 માર્ચ 2017 (13:29 IST)
ગર્મીમાં તમારું બૉડીગાર્ડ છે આ ફ્રૂટ્સ , જાનો તેના વિશે 
 
ગર્મી આવતા જ ડિહાઈડ્રેશનની સમસ્યા થવા લાગે છે. તેજ ગર્મીથી ઘણી વાર લૂ પણ લાગી જાય છે. પણ પ્રકૃતિએ અમે એવા ઘણા ફળ ઉપહારમાં આપ્યા જે પોષક તત્વોથી ભરપૂર હોવાની સાથે સાથે શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેતા. આવો જાણીએ તે રસીલા 
ગરમીમાં રાહત આપશે તડબૂચ 
તડબૂચમાં પાણી ખૂબ માત્રામાં હોય છે.  જેનાથી ડીહાઈડ્રેશનની સમસ્યા નહી હોય. ફાઈબર હોવાથી આ સરળતાથી પચી પણ જાય છે. અને તમારું વજન પણ નહી વધે. ફ્રીજમાં મૂકેલા તડબૂચને પણ એક દિવસમાં ખાઈ લેવું જોઈએ. ધ્યાન રાખો કે 2-3 સ્લાઈસ ખૂબ. ડાયબિટીજમાં તડબૂચ ન ખાવું. 
 
મોટાપા ઘટાડશે ખરબૂચ 
શકકરટેટી ખરબૂચ રક્તચાપને નિયંત્રિત રાખે છે. તેનાથી હૃદય રોગની આશંકા ઓછી થાય છે. જો છાતીમાં દુખાવાની શિકાયત હોય તો એ પણ ઠીક થઈ જાય છે. તેનાથી જાડાપણું નહી વધે. ચેહરા પર ડાધ-ધબ્બા હોય તો શક્કરટેટીના રસ લગાવો. લૂ લાગતા પર તેના બીયડ વાટીને માથા પર લેપ કરો. 
 
શેક- જયૂસ થી વધારે સરસ તાજા કેરી 
શેક- જયૂસકે કેરીનો રસની જગ્યા તાજા ફળ રૂપમાં જ ખાવુંં કારણકે તેમાં શુગર ભરપૂરમાત્રામાં હોય છે. એવી સ્થિતિમાં ખાંડ મિક્સ કરીને બનાવાથી ખાદ્ય અને પેય પદાર્થ આરોગ્યને નુકશાન પહોંચાડે છે. કાચા કેરીના પન્નાથી ગરમી અને લૂથી રાહત મળે છે. 
ધ્યાન રાખો- એક કેરી ખૂબ. ડાયબિટીક ન ખાવી. 
 
તનાવથી બચાવશે સંતરા- 
આ વિટામિન સી થી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ અને ફોલિક એસિડ કોલેસ્ટ્રોલ અને બ્લ્ડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. અને મગજમાં ઑક્સીજનના સંચારમાં સહાયતા કરે છે. જેનાથી તનાવ દૂર હોય છે. તેનાથી હાડકા અને દાંત મજબૂત હોય છે. 
ધ્યાન રાખો- કિડની રોગીઓને સંતરા નહી ખાવું જોઈએ. 
 
કબ્જિયાતથી દૂર કરશે પપૈયા 
પપૈયામાં રહેલ ફાઈબર કબ્જ નહી થવા દેતા. તેને ખાવાથી પેટ જલ્દી ભરે છે અને તમે વધારે ભોજનથી બચી શકો છો. જેનાથી ડાયરિયાની સમસ્યા હોય તો એ પપૈયું ન ખાવું. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો