Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરીક્ષામાં ફિટનેસ જાળવો

પરીક્ષામાં ફિટનેસ જાળવો
- રોજ રમત રમો અને વ્યાયામ કરો. 
- શાંત ભાવે લાંબી અને ઉંડો શ્વાસ લો અને છોડવાની પ્રક્રિયા (મતલબ પ્રાણાયામ)કરો.
- અંકુરિત અનાજ, ફળ, સલાડ, જ્યુસ અને લીલા પાનની શાકભાજી ખાવ.
- 2 બદામ 2 નાની ઈલાયચી, 5 કાળામરી ઝીણા વાટીને થોડા મધ સાથે મિક્સ કરીને ખાવાથી લાભ થાય છે.
- ખુલ્લા મને હસો, તેનાથી શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે.
- પગના તળિયાની માલિશ કોઈપણ તેલ વડે રોજ કરવાથી આંખોની રોશની તેજ થાય છે અને યાદગીરી વધે છે.


Share this Story:

Follow Webdunia gujarati