Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ના લો ચુંબન જો હોય એલર્જી

ના લો ચુંબન જો હોય એલર્જી
, સોમવાર, 24 ઑગસ્ટ 2015 (16:08 IST)
ના લો ચુંબન જો હોય એલર્જી 
 
એક 30 વર્ષ ચિકિત્સકએ એમની ગર્લફ્રેંડના ચુંબન લીધા અને એના પછી એને  હોંઠ પર ખજવાળ થવા લાગી . અને એમના ગળું સૂકવા લાગ્યા. અને એને હોસ્પીટલમાં ભરતી કરાવવું પડ્યું. આ ચિકિત્સકને અખરોટથી એલર્જી હતી અને એમની ગર્લફ્રેંડે એમને મળતા બે કલાક પહેલા અખરોટ ખાધા હતા . ચિકિત્સકઓના માનવું છે કે કોઈને ફૂડ એલર્જી હોય તો એને ચુંબન કરતા પહેલા ધ્યાન રાખવ જોઈએ કે એમના સાથીને કોઈ એવું તો નથી ખાધુ જે એમના મટે હાનિકારક છે. 
 
ચુંબનના સમયે સેલ્વિયા એક બીજાના મુખમાં જાય છે અને આ સમયે આહારના કણોના પણ આદાન પ્રદાન થઈ શકે છે. આથી અલર્જેટિક લક્ષણ ઉભરીને આવે છે. 
 
જો સામેવાળા માણસ દાતણ કરી લે મોઢું સારી રીતે સાફ કરી લે તોય પણ એની શક્યતા રહે છે. કે એમના સાથીને એલર્જીની શિકાયત થઈ જાય્  . બહ્યા મુજન આ 30 વર્ષીય ચિકિત્સકના ઉદાહરણ જણાવે છે કે એમની ગર્લ્ફ્રેડે અખરોટ ખાધા પછી દાતણ પણ કર્યા હતા માઉથ ફ્રેશનર ના ઉપયોગ પણ કર્યા હતા અને ચિંગમ પણ ખાધા હતા એના બે કલાક  પછી એ એમના પ્રેમી સાથે મળી હતી. 
 
પણ એના ચુંબનના ચિકિત્સકએ દવાખાના પહોંચાડી દીધા. જે લોકોને ફૂડ એલર્જી હોય છે એને ચુંબન પછી ગળામાં ખરાશ ગળા સૂકવા અને બળતરા થવા ખજવાળ વગેરે ની શિકાયત થઈ શકે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati