Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયબિટીજમાં લાભદાયક કઠોળ

ડાયબિટીજમાં લાભદાયક કઠોળ
, બુધવાર, 25 માર્ચ 2015 (13:49 IST)
અમારામાંથી વધારે લોકો રસોઈ કરવામાં રિફાઈંડ કઠોળના પ્રયોગ કરે છે. આ એવું કઠોળ છે જેની બહારની પરત નહી હોતી. આ બાહરી પરતને વ્હીટ બ્રાન કહે છે. એમાં વિટામિન બી-1, બી-2, બી-3, વિટામિન ઈ આયરન , આયરન ફોલિક એસિડ કેલ્શિયમ ફારફોરસ જિંક કૉપર અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે . એના વગર અનાજ એટ્લું સ્વસ્થ નહી થાય જેટલાકે એ હોઈ શકે છે. જો તમે તમારા સ્વાસ્થયના પ્રત્યે ગંભીર છો તો તમને કઠોળના વિશે વિચારવું પડશે. આવો જાણીએ એના સ્વાસ્થય લાભના વિશે. 
 
વધારે પોષક - વ્હીટ બ્રાન કઠોળથી જુદ નહી કરાતાઅને બધા પોષક તત્વ એમાં રહેલા હોય છે આથી ખેલીડીઓ, વધતા બાળકો માં બનતી મહિલાઓ અને સ્વસ્થ ભોજનની ઈચ્છા રાખતા દરેક માણસને આઈ સલાહ અપાય છે. 
 
ડાયબિટીજમાં લાભદાયક - ક્ઠોળ અનાજને ગ્લાઈસૈમિક ઈંડેક્સ સફેદ લોટના મુકાબલા બ્લ્ડ શુગરને સારા રીતે નિયંત્રિત કરે છે. વ્હીટ બ્રાન ભોજનને બ્લ્ડ શુગર  
માં ધીમે-ધીમે ફેરવે છે અને શરીરને પ્રાકૃતિક ઈંસુલિન હાર્મોન મેકેનિજ્મ માટે સરળતાથી મેનેજ કરે છે. 
 
વજન ઓછા કરવામાં લાભદાયક - ક્ઠોળના લોટામાં   ગ્લાઈસૈમિક ઈંડેક્સ વધારે હોય છે જે વજન ઓછા કરવામાં સહાયતા માટે ગણાય છે. 
 
ક્બ્જમાં સહાયક્ ક્ઠોળનો લોટ ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે જે અમારી આંતડિયોની ગતિવિધિને નિયંત્રિત કરે છે. ભોજનનો ફાઈબરવાળો ભાગ વધારે હોવું જોઈએ. જેથી આ પાણીને શોષિત કરી શકે.
 
આંતરડાના સ્વાસ્થયને બનાવે - પ્રો બાયોટિક બેકેટીરિયાને પેટના અલ્કેલાઈન બેલેંસને નિયંત્રિત કરવા માટે ફાઈબરની જરૂરત હોય છે. 
 
જ્યારે ફાઈબર પેટમાં પ્રવિષ્ટ થાય છે તો ફેર્ડલી બેકટીરિયા એના સ્વાસ્થ્યવર્ધક તત્વને રિલીઝ કરી તોડે છે. ફાઈબરની ગૈરહાજરીમાં આ બેકટીરિયા સંખ્યામાં ઓછા થઈ જાય છે  કારણ કે પેટના વાતાવરણ તેના અસ્તિત્વ માટે એસિડિક થઈ જાય છે. ફાઈબરથી કેંસરનો ખતરો પણ ઓછો થઈ જાય છે. 
 
લીવર માટે લાભદાયક- એક સ્વસ્થ લીવર માટે એવા પેટની જરૂરત હોય છે જેમાં ભોજન સરળતાથી અહીં ત્યાં જઈ શકે અને જે ઝેરીલા તત્વોથી નિર્મિત થતા રહિત હોય્ કઠોળના બ્રાડ વાળા ભાગ આ વારને ખરું બનાવે છે. આ ઝેરીલા તત્વોને પ્રભાવી ઢંગથી સાફ કરાય. 
 

Share this Story:

Follow Webdunia gujarati