Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેથી પીરિયડ રહે ટેંશન ફ્રી

જેથી પીરિયડ રહે ટેંશન ફ્રી
, બુધવાર, 27 ઑગસ્ટ 2014 (15:23 IST)
- પીરિયડસમાં પેટમાં વધારે દુ:ખાવો થતાં એક ગિલાસ પાણીમાં એક ટી સ્પૂન દેશી ઘી મિક્સ કરી પીવો. 
 
- પાચન શક્તિ મજબૂત બનાવવા માટે આ દિવસો પપૈયાનો સેવન લાભદાયી છે. 
 
- પેટમાં દુ:ખાવાથી રાહત મેળવવા રાતે સૂતા પહેલાં ગર્મ દૂધમાં ખસખસ મિક્સ કરી પીવો. 
 
-  પીરિયડસ શરૂ થતા ચાર-પાંચ દિવસ પહેલાં ઠંડી ખાટી અને વાસી વસ્તુઓ ખાતા બંદ કરો. આ વસ્તુઓથી શરીરમાં નબળાઈ આવે છે અને દુ:ખાવા પ્ણ વધારે હોય છે. 
 
- આ દિવસોમાં ફાઈબર યુક્ત આહાર લેવો જેથી પેટ નર્મ રહશે. 
 
- દુ:ખાવા અસહનીય હોય તો ડાક્ટરની સલાહ લો. ગર્મ પાણીથી પેટને શેક પણ કરી શકો છો. 
 
- કોઈપણ સંક્રમણથી બચવા સારી કંપનીના નેપકિન ઉઅપયોગ કરો. કપડાના પ્રયોગથી રેશેજ કે ઈંફેકશનનો ભય રહે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati