Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26/11મુંબઈ આતંકી હુમલા

26/11મુંબઈ આતંકી હુમલા
, ગુરુવાર, 26 નવેમ્બર 2015 (14:43 IST)
આજે 26/11ની સાત વર્ષ પૂરા થયા 
મુંબઈ દેશ આજે મુંબઈ હુમલાની સાતમી બરસી મનાવી રહ્યા છે. દેશનો દિલ કહેલાતો આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બરે 2008ને થયા આતંકી હુમલાની યાદો આજે પણ તાજા છે. આ આતંકી હુમલામાં મુંબઈ સાથે આખા દેશ દહલી ગયો હઓ. જણાવીએ કે આ હુમલામાં 166 લોકો મારી ગયા હતા. આ પ્રી-પ્લાંડ હુમલા મુંબઈના મુખ્ય સ્થાનોમાં નજરે પડ્યા.આ હુમલામાં મુંબઈની રોડ , તાજ હોટલ , સીએસટી રેલ્વે સ્ટેશન , નરીમન હાઉસ  ,કામા હોસ્પિટલ જેવા સ્થાનો હતા.  આ હુમલામાં 166 લોકોમાં 144 પોલીસ અધિકારી અને કર્મચારી પણ શહીદ થયા હતા. 
 
60 કલાક સુધી ચાલ્યો હતા સંગર્ષ , દહલી ગઈ હતા આખું વિશ્વ 
મુંબઈના આ હુમલામાં 60 કલાકો સુધી સંઘર્ષ આખી દુનિયાને હલાવીને રાખી દીધા જણાવીએ કે 2008ના આ હુમલામાં અજમલ કસાબ નામનો એક આતંકી એમના 9 બીજા સહયોગિઓ સાથે સમુદ્રના રાસ્તે મુંબઈ પહોંચ્યા હતા. માનવું છે કે આતંકિયોને પાકિસ્તાનથી પ્રશિક્ષણ આપ્યા હતા. આતંકીઓએ મુંબઈના મુખ્ય સ્થાનો પર હુમલા કરતા હોટલ તાજને એમના કબ્જામાં કરી લીધા હતા. કલાકો સુધી ચાલતા આ સંઘર્ષમાં આતંકીઓને પાકિસ્તાનથી દિશા-નિર્દેષ મળી રહ્યા હતા. 
 
સીએસટી સ્ટેશન પર  દેખાવ્યા ખોફનાક દૃશ્ય 
દેશના સૌથી ભરેલો રેલ્વે સ્ટેશનમાંથી એક શિવાજી ટર્મિનલ પર આતંકના આ ખૂની રમતમાં સૌથી ખતરનાક દૃશ્ય જોવા મળ્યું . અહીં મોટી સંખ્યમાં રેલ યાત્રી હતા. તપાસ અધિકારીઓ મુજબ અહીં ગોલીબારીમાં આતંકવાદ અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન શામેળ હતા. બન્ને આતંકિઓએ અહીં અંધાધુંધ ગોલિઓ ચલાવી. સીએસટીમાં 58 લોકોની મૌત થઈ 
પૂણેમાં થઈ હતી કસાબને ફાંસી
એક મુશ્કેલ ઓપરેશનમાં સિપાહીઓ ઘણા આતંકીઓને મારી નાખ્ય આ . પણ સીએસટી સ્ટેશન પર ગોલીઓ ચલાવતા કસાબને જિંદા પકડી લીધા. મુંબઈ હુમલાના બાબતે સુનવણી પછી કસાબને 21 નવંબરે 2012ની સવારે પૂણેની યરવદા જેલમાં ફાંસી પર લટકાવી દીધા. આ હુમલાના માસ્ટર માઈંડ પાકિસ્તાનના હાફિજ સઈદએ જણાવી રહ્યા છે. ભારતને આજે એમની શોધ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati