Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેન્નઈમાં મેટ્રો 2013માં શરૂ થઈ જશે .. સ્ટાલિન

ચેન્નઈમાં મેટ્રો 2013માં શરૂ થઈ જશે .. સ્ટાલિન
ચેન્નઈ , શનિવાર, 29 જાન્યુઆરી 2011 (11:48 IST)
તમિલનાડુના ઉપ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આજે કહ્ય કે ચેન્નઈ શહેરમાં વધતા વાહનવ્યવહારથી મુક્તિ મેળવવા માટે 45 કિલીમીટર લાંબી મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પરિયોજનાને સમય પહેલા જ પૂરી કરી લેવામાં આવશે અને બે વર્ષોમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati