અમેરિકાને આઉટસોર્સિંગની નહી હોશિયાર ભારતીયોની જરૂર
વોશિંગંટન , શનિવાર, 4 ફેબ્રુઆરી 2012 (13:08 IST)
.
ભારતીય આઈટી કંપનીઓને આઉટસોર્સિંગનો વિરોધ કરતી રહેતી અમેરિકી સરકાર દેશની સામરિક અને આર્થિક જરૂરિયાતોનો હવાલો આપતા હવે ભારત જેવા દેશમાં જ આઈટી, વિજ્ઞાન અને એંજીનિયરિંગના ક્ષેત્રમાં પારંગત લોકોને આકર્ષિત કરવા માટે વીઝા નિયમોમાં ઘણા ફેરફાર કરવાની તૈયારીમાં છે. અમેરિકી સરકારમાં અવરજવર કાયદામાં જે ફેરફારની વાત કરી છે તેમા મુખ્ય રૂપે એઅચ વન વીઝા ધારકોના પતિ અથવા પત્નીને અમેરિકામાં કામ કરવાની પરમિશન આપશે 'એફ વન' વીઝા મતલબ સ્ટુડેંડ વીઝા પર અમેરિકામાં શિક્ષા મેળવી રહેલ વિદેશી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને વૈકલ્પિક વ્યવ્હારિક પ્રશિક્ષણ મેળવવા માટે 17 મહિનાનો વધુ સમય આપવા, સ્ટારટ અપ, વીઝા શરૂ કરવા વિજ્ઞાન, પ્રૌધોગિકી, ગણિત અને એંજિનિયરિંગ વિષયમાં સ્નાતક વિદેશી મૂળના વિદ્યાર્થીઓને 'ગ્રીન કાર્ડ' રજૂ કરવા અને એફ વન વીઝા ધારકો પ્રત્યે અથવા પત્નીને પાર્ટ ટાઈમ અભ્યાસની અનુમતિ દેવી વગેરેનો સમાવેશ છે.