Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

દિલ્હી-NCR માં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર, સપ્લાય ઘટવાને કારણે ભાવમાં વધારો

Tomato Price increase
, રવિવાર, 20 ઑક્ટોબર 2024 (16:51 IST)
Tomato Price Rise: દિલ્હી-એનસીઆરમાં ટામેટાના ભાવ હાલમાં 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ભાવમાં તાજેતરમાં થયેલો વધારો ચોમાસાની અસર અને જંતુઓના ઉપદ્રવને કારણે છે.
 
આ સમસ્યાઓના કારણે કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યોમાંથી ટામેટાંની સપ્લાયમાં ઘટાડો થયો છે.
 
સરકારી હસ્તક્ષેપખરેએ કહ્યું કે સરકારે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) દ્વારા દિલ્હી-NCR અને મુંબઈમાં 65 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે.

આપહેલથી ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. તેમણે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં, NCCF એ મોબાઈલ વાન અને વેચાણ કેન્દ્રો દ્વારા લગભગ 10,000 કિલો ટામેટાંનું વેચાણ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક પતિ, ત્રણ પત્નીઓ અને કરવા ચોથ... 13 વર્ષ પહેલા ત્રણ બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિની વાર્તા શું છે?