Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hero Splendor electric- હીરો સ્પ્લેન્ડરનો ઇલેક્ટ્રિક અવતાર, સિંગલ ચાર્જમાં આપશે 180 KM સુધીની રેન્જ.

Hero Splendor electric-  હીરો સ્પ્લેન્ડરનો ઇલેક્ટ્રિક અવતાર, સિંગલ ચાર્જમાં આપશે 180 KM સુધીની રેન્જ.
, બુધવાર, 30 માર્ચ 2022 (18:16 IST)
હીરો સ્પ્લેન્ડરનો ઇલેક્ટ્રિક અવતાર, સિંગલ ચાર્જમાં આપશે 180 KM સુધીની રેન્જ.
વિનય રાજ સેમશેખરે તાજેતરમાં હીરો સ્પ્લેન્ડર Hero Splendor નો ઈલેક્ટ્રિક  electric  અવતાર ઓનલાઈન બતાવ્યો છે, જે ભારતીય ગ્રાહકોની પસંદ છે.

ફોટોમાં દેખાતી બાઇક એવું લાગે છે કે તેને હીરો મોટોકોર્પ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો હીરો આવનારા સમયમાં ખરેખર સ્પ્લેન્ડરને ઈલેક્ટ્રીક બનાવે તો માહોલ બદલાઈ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Changes from 1st April 2022- 1 એપ્રિલથી આ વસ્તુઓ મોંઘી થશે