Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો, સેન્સેક્સ 65,600ને પાર, નિફ્ટી પણ મજબૂત

sensex
, મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (10:10 IST)
SENSEX TODAY - ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 37.17 પોઈન્ટના વધારા સાથે 65,665.31 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 18.20 પોઈન્ટના વધારા સાથે 19,547.00 પોઈન્ટ પર પહોંચી ગયો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ ટાઈટન, સન ફાર્મા, આઈટીસી, બજાજ ફાઈનાન્સ અને ટાટા મોટર્સના શેરોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક જેવા આઈટી શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sarangpur Hanuman - સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો આવ્યો અંત, વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા