Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Share Market Today : શેર બજારમાં 2022 નો સૌથી મોટો ઘટાડો, જાણો શુ છે આનુ કારણ

Share Market Today : શેર બજારમાં 2022 નો સૌથી મોટો ઘટાડો, જાણો શુ છે આનુ કારણ
નવી દિલ્હી. , મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (19:53 IST)
Share Market Today : મંગળવાર, 18 જાન્યુઆરી 2022 ના રોજ, ભારતીય શેરબજાર ખરાબ ભાંગી પડ્યુ. તેને 2022નો સૌથી મોટો ઘટાડો કહીએ તો ખોટું નહીં હોય. બપોરે 1 વાગ્યા સુધી શેરબજારમાં થોડો વધારો અને નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તે પછી બજારના લગભગ તમામ સૂચકાંકો નીચે આવવા લાગ્યા હતા.  નિફ્ટી 50 (Nifty 50) સવારથી જ દબાણ હેઠળ જોવા મળ્યુ હતુ.  તે 1.07% એટલે કે 195.10 પોઈન્ટના ઘટાડા સાથે 18113.00 પર બંધ થયુ.  હતો.
 
BSE સેન્સેક્સ 0.90% અથવા 554.05 પોઈન્ટ તૂટ્યો. 60754.86 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સે દિવસમાં સારો એવો ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ તે પણ લગભગ ગઈકાલના સ્તરે આવી ગયો હતો.  Nifty Bankમાં 0.02% અથવા 5.85 અંકોનો ઘટાડો થયો અને આ 38210.30 પર બંધ થયો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફરીથી કોવિડની બીજી લહેર જેવો દૌર શરૂ? ગુજરાતમાં ફરીથી સામે આવ્યા બ્લેક ફંગસના દર્દી