Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Petrol Diesel Rates- પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ, આજના નવા રેટ ક કરો

petrol
, શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (14:06 IST)
Petrol Diesel Rates- ફેબ્રુઆરી એટલે કે આજે શુક્વારે દેશની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે. જણાવીએ કે નવી દિલ્હી સાથે મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામા& પેટ્રોલ ડીઝલના ભાવ નહી બદલયા છે. 
 
મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 
ચેન્નાઈમાં પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 94.33 રૂપિયા પ્રતિ લીટર છે
 
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
 
- મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
 
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
 
આજના નવા રેટ આ રીતે જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક રેટ પણ જાણી શકો છો (ડીઝલ પેટ્રોલની કિંમત દરરોજ કેવી રીતે તપાસો). ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Crime: ગાઝિયાબાદમાં 'હની ટ્રેપ'માં ફસાવી પૈસા પડાવવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ, આ રીતે જાળ બિછાવી હતી