Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Petrol-Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર મોંઘવારીની માર સતત બીજા દિવસે વધ્યા કીમત જાણો આજની કીમત

Petrol-Diesel Price Today: પેટ્રોલ ડીઝલ પર મોંઘવારીની માર સતત બીજા દિવસે વધ્યા કીમત જાણો આજની કીમત
, રવિવાર, 27 જૂન 2021 (14:47 IST)
દેશમાં તેલ એટલે કે ઈંધણની કીમત પર મોંઘવારીની માર ચાલૂ છે. પેટ્રોલ Petrol) અને ડીઝલ (Diesel) ની કીમતનો વધારો થંભી નથી રહ્યા છે. 
 
ઘરેલૂ બજારમાં આજે એટલેકે રવિવારે (27 જૂન)ને સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલની કીમત વધી છે. મધ્યપ્રદેશના સિવાય અત્યારે રાજસ્થાનમાં પણ ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ગયો છે. 
 
પેટ્રોલ ડીઝલના સતત વધતી કીમતથી લોકો પરેશાન છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે ગાડી લેવુ સરળ છે પણ તેને ચલાવવા માટે દરરોજ પેટ્રોલ ડીઝલ ભરાવવો મોંધુ છે. રાજસ્થાનમાં પેટ્રોલ 110 પ્રતિ લીટર તો તેમજ ડીઝલ 100 દર લીટરની પાર પહોંચી ગયુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સીનેશન કરીને પરત આવેલી નર્સને એચઓડીએ પોતાની સામે કપડાં બદલવા કહ્યું, નર્સે અભયમમાં કરી ફરિયાદ