Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

petrol Diesal Rate- પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે વધ્યા, જાણો કેટલા ભાવ છે

petrol Diesal Rate- પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે વધ્યા, જાણો કેટલા ભાવ છે
, સોમવાર, 18 જાન્યુઆરી 2021 (08:07 IST)
રાજ્યની તેલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. સતત ત્રણ દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે ડીઝલની કિંમતમાં 24 થી 27 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવ પણ 23 થી 25 પૈસા વધ્યા છે.
 
જાણો મુખ્ય મહાનગરોમાં કેટલો ભાવ છે
આઇઓસીએલ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત નીચે મુજબ છે.
સિટી ડીઝલ પેટ્રોલ
દિલ્હી 75.13 84.95
કોલકાતા 78.72 86.39
મુંબઈ 81.87 91.56
ચેન્નાઇ 80.43 87.63

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઇસક્રીમમાંથી મળી કોરોનાવાયરસ, ચીનમાં હંગામો મચી ગયો