Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સસ્તું થયું એયરટેલ 4G હૉટસ્પૉટ, Jioને આપશે ટક્કર?

સસ્તું થયું એયરટેલ 4G હૉટસ્પૉટ, Jioને આપશે ટક્કર?
, બુધવાર, 8 મે 2019 (12:56 IST)
ટેલિકૉમ ઈંડસ્ટ્રીમાં વધતા કામ્પિટીશનને જોતા Bharti airtel એ પાછલા દિવસે તેમની પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાંસમાં ખૂબ ફેરફાર કર્યા છે. તે સિવાય કંપનીએ Airtel 4G Hotspots ના પ્લાનમાં પણ ફેરફાર કરી નાખ્યા છે. એયરટેલનો આ 4 G હૉટસ્પૉટ ડિવાઈસ હવે રેંટલ પર પણ મળશે. 
 
4G હૉટસ્પાટને લઈને Reliance Jio અને એયરટેલના વચ્ચે ખૂબ જોરદાર કામ્પીટીશન ચાલી રહ્યું છે. આ બન્ને કંપનીઓ તેમની આ સેવાને આશરે એક સાથે અને એક જ કીમત પર માર્કેટમાં લાંચ કર્યું હતું. આવો જાણી છે કે એયરટેલ 4G હૉટ્સ્પૉટ જિયો હૉટસ્પૉટથી કઈ બાબતોમાં જુદા અને કીમરમાં કર્યા ફેરફારની સાથે હવે યૂજર્સને શું ઑફર કરી રહ્યા છે. 
 
રેંટલ પર મળશે એયરટેલ 4G હૉટસ્પાટ
એયરટેલએ તેમના આ સેવાને કેટલાક મહીના પહેલા 999 રૂપિયાની કીમતની સાથે રજૂ કર્યું હતું. એયરટેલએ આ કૉમ્પીટીશનમાં આગળ વધવા માટે તેમની આ સર્વિસની કીમતને ઘટાડીને હવે 399 રૂપિયા કરી નાખ્યું. એયરટેલની ઑફીશીયલ વેબસાઈટ પર ગ્રાહકો માટે 399 રૂપિયાના શરૂઆતી કીમર વાળા એયરટેલ 4G હૉટસ્પાટ પ્લાનને લિસ્ટ કરી નાખ્યું છે. જિયો હૉટસ્પાટની વાત કરીએ તો જીયોની ઑફીશિયલ વેબસાઈટ પર આ ડિવાઈસની કીમત અત્યારે 1999 રૂપિયા છે. 
 
એયરટેલના પ્લાનમાં યૂજર્સને એક મહીના માટે 50 જીબી હાઈ સ્પીડ ઈંટરનેટ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. લિમિટ પૂરી થયા પછી આ સ્પીડ ઓછી થઈને 80 Kbps પર આવી જશે. પ્લાન મા કરેલ ફેરફારથી પહેલા યૂજર્સને એયરટેલ 4G હૉટસ્પાટ ડિવાઈસ માટે જુદાથી 999 રૂપિયાની કીમત અત્યારે 1999 રૂપિયા છે. 
 
એયરટેલ આ પ્લાનમાં યૂજર્સને એક મહીના માટે 50 જીબી હાઈ ઈંટરનેટ 4G હૉટસ્પાટ ડિવાઈસ માટે અલગથી 999 રૂપિયા આપવા પડતા હતા. 
 
ડિવાઈસ કનેક્ટીવીટીમાં જિયો આગળ 
રિલાયંસ જિયોથી જો તેની તુલના કરાય તો ડિવાઈસ કનેક્ટીવિટીના બાબતમા એયરટેલ 4G હૉટસ્પાટ ડિવાઈસ પાછળ છે. એયરટેલ જ્યાં 10 ડિવાઈસેજને  કનેક્ટ કરી શકે છે ત્યાં જ જિયો તમને 32 ડિવાઈસેજને કનેક્ટ કરવાની સુવિધા આપે છે. એયરટલ 4G હૉટસ્પાટમાં હાઈ સ્પીડ 4G ઈંટરનેટ સ્પીડ આપી રહી છે. તેમજ જિયો 150 Mbps ની ડાઉનલોડ સ્પીડ અને 50 Mbpsની અપલોડ સ્પીડ આપી રહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી માંગી માફી