ગયા નાણાકીય વર્ષમાં ફલીપકાર્ટને રોજનું 14 કરોડનું નુકસાન થયુઃ બેંગ્લોર સ્થિત કંપનીએ ટેલન્ટ અને નવા કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે ઘણા પૈસા ખર્ચ કર્યાઃ જેનાથી તેના લોસમાં વધારો થતો ગયો.