Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 March 2025
webdunia

Gold price today: સોનુ પાછલા બધા રેકોર્ડ તોડીને પહોચ્યુ આ ભાવ પર

gold coin
, બુધવાર, 5 ફેબ્રુઆરી 2025 (11:41 IST)
Gold price today: સોનામાં ચાલી રહેલી તેજી થમવાનુ નામ નથી લઈ રહી. દરેક નવા દિવસ સાથે સોનુ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.  આજે પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે ઘરેલુ વાયદા  બજારમાં સોનાની કિમંત નવા રેકોર્ડ સ્તર પર પહોચી ગઈ. એમસીએક્સ ગોલ્ડ 4 એપ્રિલ અનુબંધ કરાર પહેલીવાર 84000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો.  આજે પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.  આજે પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે બુધવારે ઘરેલુ વાયદા બજારમાં સોનાની કિમંત નવા રેકોર્ડ સ્તર પર પહોચી ગઈ.  એમસીએક્સ ગોલ્ડ 4 એપ્રિલ અનુબંધ પહેલીવાર  84,000 રૂપિયાના સ્તરને પાર કરી ગઈ.  જેને ડોલરમાં ઘટાડો, અમેરિકા-ચીન વેપાર યુદ્ધની આશંકાઓ અને ઘરેલુ હાજર બજારમાં ખરીદીથી સમર્થન મળ્યુ. 
 
4 એપ્રિલની એક્સપાયરી માટે MCX ગોલ્ડ 84,154 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોચી ગયો. જે અગાઉના રેકોર્ડ હાઈ 83,721 રૂપિયા હતો. બુધવારે સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય સોનાની કિમંત પણ 2,853.97 ડૉલરના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોચી ગઈ.  નિવેશ માટે સુરક્ષિત નવેસરથી અમેરિકા-ચીન વેપાર યુદ્ધની આશંકાઓને પ્રોત્સાહન મળ્યુ, જે ચીની વસ્તુઓ પર નવા અમેરિકી ચાર્જના જવાબમાં બીજિંગ દ્વારા અમેરિકા આયાત પર ટૈરિફ લગાવવા પર જવા પછી સોનાના ભાવમાં ફ્રેશ તેજી જોવા મળી રહી છે. 
 
સોનનઓ ભાવ કેમ  વધી રહ્યો છે ?
ટ્રેડ વોરનો વધતો ખતરો - દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ - અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાને આશંકાથી રોકાણકાર એકવાર ફરી સોનામાં રોકાણ કરી રહ્યા છે. તેનાથી સોનાની કિમંત વધી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાકુંભમાં પહોચ્યા PM મોદી, થોડી વારમાં સંગમમાં આ શુભ મુહુર્તમાં કરશે પવિત્ર સ્નાન, જાણો આજની તિથિની શુ છે વિશેષતા