Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફ્લિપકાર્ટ પર શરૂ થઈ મેગા સેલ, ફક્ત એક રૂપિયામાં ખરીદો ઘણુ બધુ

ફ્લિપકાર્ટ પર શરૂ થઈ મેગા સેલ, ફક્ત એક રૂપિયામાં ખરીદો ઘણુ બધુ
નવી દિલ્હી. , મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (15:32 IST)
ઈ-ટેલર ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે ના નામથી સેલ શરૂ કર્યો છે અને સાઈટ પર લગભગ બધા સામાન પર ભારે છૂટ છે. વેબસાઈટ પર માહિતી મુજબ સાઈટને ગ્રાહકોનો જોરદાર રિસ્પૉંસ મળી રહ્યો છે. ફ્લિપકાર્ટે સોમવાર માટે પોતાની સાઈટને ખાસ ડિઝાઈન કરી છે. 
 
વેબસાઈટ પર મોટો-ઈ ફોન ફક્ત 5499 રૂપિયામાં અને મોટો એક્સ 17999 રૂપિયામાં મળી રહ્યો છે. વેબસાઈટને 6 કેટેગરી - લિમિટેડ સ્ટૉક, લિમિટેડ ટાઈમ, સેવ મોર, અપકમિંગ ડીલ્સમાં વહેંચવામાં આવ્યા છે. આ પણ ઓફર છે... 
 
1. એક રૂપિયામાં મળી રહ્યો છે ઘણો સામાન 
2. સ્માર્ટફોન પર લગભગ 30 ટકા છૂટ 
3. લેપટોપની રેંજ 15000થી શરૂ 
4. ફેશન સાથે જોડાયેલ સામાન પર લગભગ 50 ટકાની છૂટ 
5. બાળકોના રમકડા પર પણ 500 ટકાની છૂટ 
 

Share this Story:

Follow Webdunia gujarati