Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એચડીએફસી બેંકમાં જમા થયા નકલી નોટ

એચડીએફસી બેંકમાં જમા થયા નકલી નોટ
રાજકોટ. , ગુરુવાર, 12 માર્ચ 2020 (14:04 IST)
12 માર્ચ ગુજરાતમાં રાજકોટ શહેરના ભક્તિંગર ક્ષેત્રમાં એચડીએફસી બેંકમાં 676 નકલીન ઓટ જમા કરવાના મામલા સામે આવ્યા છે. 
 
પોલીસે ગુરૂવારે જણાવ્યુ કે રાજકોટ શહેરમાં એચડીએફસી બેંકની જુદી જુદી શાખાઓના અજ્ઞાત ગ્રાહકો વિરુદ્ધ મામલા નોંધવામાં આવ્યા છે કે ભક્તિનગર સર્કલ એચડીએફસી બેંકની કરેંસી ચેસ્ટ શાખામાં તેમની બેંકની અને રાજકોટ શહેરની અન્ય શાખાઓના ગ્રાહકને 2000 રૂપિયાના 43 નકલી નોટ, 500 રૂપિયાની 26 નકલી નોટ, 200 રૂપિયાની 63નકલી નોટ, 100 રૂપિયાની 420 નકલી નોટ, 50 રૂપિયાની 119 નકલી નોટ, 20 રૂપિયાના એક નકલી નોટ અને 10 રૂપિયાની ચાર નકલી નોટ કુલ 676 નકલી નોટ સપ્ટેમ્બર-2019થી ફેબ્રુઆરી 2020ના દરમિયાન જમા કરાવ્યા છે. 
 
પોલીસના મામલાના દરજ્જો કરીને તપાસ શરૂ કરી દીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Web Viral-Can Dettol Kill Corona virus-શું ડેટૉલના ઉપયોગથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ? કંપનીએ આપી સફાઈ