નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સામાન્ય બજેટમાં ઈંટરનેટ યૂઝર્સને મોટો ઝટકો આપ્યો છે. અરુણ જેટલીએ સર્વિસ ટેક્સ, હવાઈ યાત્રા, મોબાઈલ ઈંટરનેટ મોંઘુ કરવામાં આવ્યુ છે. નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે કેબલ ટીવી અને વાઈફાઈ પણ મોંઘા થશે. ...