Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીઈલ એંજિનિયરના 15 પદ પર કરશે ભરતી, પગાર 140000 રૂપિયા

બીઈલ એંજિનિયરના 15 પદ પર કરશે ભરતી, પગાર 140000 રૂપિયા
, બુધવાર, 28 નવેમ્બર 2018 (11:17 IST)
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ) એંજિનિયરના પદ પર ભરતી કરવા જઈ રહ્યા છે. આ ભરતી ડેપ્યુટી એંજિનિયરના કુલ 15 પદ પર થશે. આ માટે આવેદન કરવાની અતિમ તિથિ 5 ડિસેમ્બર છે. અરજી કરવા માટેની આયુ 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 
ઓનલાઈન આવેદન જમા કરવાની તારીખ 21 નવેમ્બર 2018થી શરૂ થઈ ગઈ છે. 
 
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તિથિ 5 ડિસેમ્બર 2018 છે.
 
આ રીતે કરો અરજી 
 
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ http://bel-india.in  ફોર્મ 21.11.2018 થી  05.12.2018 ના માધ્યમથી ઓનલાઈન આવેદન કરી શકે છે. 
 
પગાર 
 
40000-140000/-
 
 
પસંદગી પ્રક્રિયા 

લેખિત પરીક્ષા પછી ઈંટરવ્યુ દ્વારા પસંદગી કરાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE: મધ્યપ્રદેશમાં સવારે 9 વાગ્યા સુધી 10 ટકા જેટલુ વોટિંગ, 100થી વધુ EVM બદલવામાં આવી