Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Best CNG Cars: 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે આ શાનદાર સીએનજી Cars, 35Km સુધીનો છે માઈલેજ

Best CNG Cars: 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે આ શાનદાર સીએનજી Cars, 35Km સુધીનો છે માઈલેજ
, મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (20:22 IST)
દેશમાં પેટ્રોલ-ડીઝલની કીમત આકાશ છૂઈ રહ્યો છે. તેથી પેટ્રોલ અને ડીઝલની કારના મુકાબલા સીએનજી કાર ચલાવતાનો ખર્ચ ખૂબ ઓછા થયા છે. સીએનજી કાર તમારી ખિસ્સા પર ઓછુ અસર નાખે છે. જો તમે આ દિવસો સીએનજી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો આ સમાચાર તમારા માટે જ છે અમે તમને કઈક એવી ગાડીઓના વિશે જણાવી રહ્યા છે જેની કીમત ખૂબ વધારે નથી અને માઈલેજના કેસમાં પણ સારી છે. 
 
મારૂતિ સુઝુકી સેલેરિયો 
મારૂતિ ઑલ્ટો  Maruti Alto
હુંડઈ સેંટ્રો Hyundai Santro
ગ્રેડ આઈ 10 નિયોસ Grand i10 Neos
મારૂતિ વેગનઆર Maruti WagonR
 
 
 

 
Maruti WagonR
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lassa fever: કોરોના પછી હવે નવો ખતરો, ઉંદરથી ફેલાઈ રહ્યો લાસા તાવ, ત્રણમાંથી એકની મોત