Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bank Holidays in August 2021: ઓગસ્ટમાં 15 દિવસ બંધ રહેશે બેંક, રજાઓની આખુ લિસ્ટ જાહેર

Bank Holidays in August 2021: ઓગસ્ટમાં 15 દિવસ બંધ રહેશે બેંક, રજાઓની આખુ લિસ્ટ જાહેર
નવી દિલ્હી. , શુક્રવાર, 30 જુલાઈ 2021 (12:10 IST)
બેંક સુવિધાઓ  આવતા મહિને ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકોના કામો સમયસર પતાવી દેવા જરૂરી છે. જોકે, દેશભરમાં બધે એબેંક 15 દિવસ સુધી બંધ નહી  રહે કારણે આરબીઆઈ દ્વારા નક્કી રજાઓમાં કેટલીક પ્રાદેશિક છે. 
 
તેનો સીધો મતલબ એ છે કે કેટલાક રાજ્યોમાં કેટલીક રજાઓ હશે ભીજી બાજુ અન્ય રાજ્યોમાં બેન્કો ખુલી રહેશે. મળતી માહિતી અનુસાર કેટલાક સ્થળોએ બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે.
 
આવો જાણીએ ક્યા દિવસે ક્યા બેંકની રજા રહેશે. 
 
1 ઓગસ્ટે રવિવારને કારણે  બેંકો બંધ રહેશે.
 
8 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે
 
13 ઓગસ્ટના રોજ પૈટ્રિયટ ડેને કારને ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
 
 
14 ઓગસ્ટે મહિનાનો બીજા શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
 
15 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
16 ઓગસ્ટે પારસી નવુ  વર્ષ - મુંબઈ, બેલાપુર અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
 
ઓગસ્ટ 19 ના રોજ મોહરમને કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
 
20 ઓગસ્ટે મુહરમ-ફર્સ અને ઓનમને કારણે બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક સેવાઓ બંધ રહેશે.
 
21 ઓગસ્ટે થિરુવોણમને કારને કોચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
 
22 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિને કારણે કોચી અને તિરુવનંતપુરમની બેન્કો બંધ રહેશે.
 
ણે 28 ઓગસ્ટના રોજ મહિનાના ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
 
30 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક સેવાઓ બંધ રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tokyo Olympics, Boxing: લવલીના બોરગોહેને પાકુ કર્યુ ભારતનુ બીજુ મેડલ, સેમીફાઈનલમાં પહોંચી