Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેકોર્ડ 75000 રૂપિયામાં વેચાઈ અસમની ચા 'ગોલ્ડન બટરફ્લાય', જાણો શુ છે ખાસ

રેકોર્ડ 75000 રૂપિયામાં વેચાઈ અસમની ચા 'ગોલ્ડન બટરફ્લાય', જાણો શુ છે ખાસ
, બુધવાર, 14 ઑગસ્ટ 2019 (13:48 IST)
ગુવાહાટી ચા લીલામી કેન્દ્રમાં ઉપરી અસમના ડીકોમ ટી ઈસ્ટેટની એક દુર્લભ પ્રકારને ચા એ મંગળવારે
75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની બોલી આકર્ષિત કરી એક રેકોર્ડ બનાવ્યો.  એક અધિકારીએ આ માહિતે આપી છે. 
 
જીટીએસીના કેન્દ્રતાઓના સંઘના સચિવ દિનેશ બિહાનીએ કહ્યુ કે 'ગોલ્ડન બટરફ્લાય' નામની એક ચા, શહેરના જ વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી છે. બિનાનીએ કહ્યુ, ચા ક્ષેત્રમાં આ લીલામી કેન્દ્રએ એક એવા સ્થાનની છબિ બનાવી છે. જ્યા રેકોર્ડ તૂટતા અને ઈતિહાસ બીજીવાર લખવામાં આવે છે. 
 
તેમણે કહ્યુ કે આ અસાધારણ રૂપથી દુર્લભ અને વિશેષ ચા જે થૉમસ એંડ કંપનીના માધ્યમથી વેચવામાં આવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ