Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૂગલ સર્ચના અમિત સિંઘલ રિટાયર

ગૂગલ સર્ચના અમિત સિંઘલ રિટાયર
, ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (11:41 IST)
ગૂગલને એ સમયે એક મોટો આંચકો લાગ્યો જ્યારે ગૂગલના સર્ચના પ્રમુખ અમિત સિંઘલે કંપનીમાંથી રિટાયર થવાનો નિર્ણય કર્યો.  તે ફેબ્રુઆરીના અંતમાં પોતાની કંપનીમાંથી રિટાયર થઈ રહ્યા છે.  
 
કંપનીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અમિત સિંઘલે જાહેરાત કરતા કહ્યુ કે તેઓ 26 ફેબ્રુઆરીના રોજ રિટાયર થઈ રહ્યા છે.  તેમનુ સ્થાન જૉન ગિનાનડ્રિયા લેશે.  જૉન આર્ટિફિશિયલ ઈંટેલિજેંસના એક્સપર્ટ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati