Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Air India Offer- ચોંકાવનારી ઓફર, માત્ર 706 રૂપિયામાં હવાઈ યાત્રા

Air India Offer- ચોંકાવનારી ઓફર, માત્ર 706 રૂપિયામાં હવાઈ યાત્રા
, સોમવાર, 19 જૂન 2017 (14:53 IST)
માત્ર 706 રૂપિયામાં હવાઈ મુસાફરી. ખરેખર ચોંકાવનારા સમાચાર છે પણ સાચા છે. સરકારી કંપની એયર ઈંડિયા પોતાના ઘરેલુ ઉડાન માટે આ ઓફર આપી રહી છે. સાવન સ્પેશલ સેલ હેઠળ એયર ઈંડિયાની ટિકિટ 706 રૂપિયામાં શરૂ થઈ રહી છે. 
 
માહિતી મુજબ જે પણ યાત્રી અ ઓફરનો લાભ ઉઠાવવા માંગે છે તેમને 17 જૂનથી 21 જૂન વચ્ચે ટિકિટ બુક કરાવવી પડશે. આ ઓફર્સ 1 જુલાઈથી 20 સપ્ટેમ્બર સુધી યાત્રા કરનારાઓ માટે માન્ય રહેશે. 
 
એયર ઈંડિયાએ પોતાના ટ્વિટર હૈડલ દ્વારા આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે વિમાન કંપનીઓ પોતાના મુસાફરોને લોભાવવા માટે આ પ્રકારની ઓફર આપતી રહે છે.  આ પહેલા જેટ, વિસ્તારા સહિત અન્ય એયરલાઈંસ પણ મુસાફરોને આ પ્રકારની ઓફર આપતી રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

President Election - દલિત સમાજના રામનાથ બન્યા રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર