Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Air indiaમાં 112 પદોની વેકેંસી, યોગ્યતા 12મું પાસ

Air indiaમાં 112 પદોની વેકેંસી, યોગ્યતા 12મું  પાસ
, બુધવાર, 14 ડિસેમ્બર 2016 (15:07 IST)
એયર ઈંડિયા ટ્રાંસપોર્ટ સર્વિસેજ લિમિટેડના કસ્ટમર એજેંટ અને જૂનિયર કસ્ટમર એજટના 112 પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. પાત્ર ઉમેદવાર 16 દિસંબર 2016ને જરૂરી દસ્તાવેજ સાથે સાક્ષાત્મકારમાં શામેળ થઈ શકે છે. 
પદનું વિવરણ
કસ્ટમર એજંટ 
જૂનિયર કસ્ટમર એજંટ 
 
શૈક્ષણિક યોગ્યતા 
કસ્ટમર એજેંટ - સ્નાતક અને કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન 
જૂનિયર કસ્ટમર એજંટ - 12મી પાસ, કમ્પ્યુટર સંચાલનનું જ્ઞાન 
 
પસંદગી - ઈંટરવ્યૂના આધારે 
 
કેવી રીતે કરવું આવેદન
16  ડિસેમ્બરે  થનાર વૉક ઈન ઈંટરવ્યૂમાં  શામેલ થવું. 
 
Air India Air Transport Services Limited (AIATSL) - Airport / station at MUMBAI 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છનાં ધોરડો-સફેદ રણ ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે રણોત્સવનો દબદબાભેર શુભારંભ